3.Reproductive Health
easy

શબ્દભેદ આપો : નિરોધ અને આંતરપટલ

Option A
Option B
Option C
Option D

Solution

નિરોધ $:$ પાતાળ રબર$/$લેટેક્સનું બનેલું પુરુષ માટેનું ભૌતિક સાધન. સમાગમ દરમિયાન શિશ્નને આવરિત કરી, વીર્ય અલનને યોનિમાર્ગમાં અટકાવે છે.

આંતરપટલ $:$ પાતળા રબરથી બનેલ સાધન જે સમાગમ દરમિયાન યોનિમાર્ગને ઢાંકવા વપરાય છે જે વીર્ય પ્રવેશ અવરોધે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.